RPF કોન્સ્ટેબલનું પરિણામ 2026 જાહેર, શ્રેણી મુજબ કટઓફ; મેરિટ લિસ્ટ PDF અહીં થી ચેક કરો
લાખો યુવાનો જે લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે આજે મોટો દિવસ રહ્યો. Railway Recruitment Board એ 16 ફેબ્રુઆરી, 2026ના રોજ RPF કોન્સ્ટેબલ ભરતી 2026નું અંતિમ પરિણામ જાહેર કરી દીધું છે. RPF Constable Final Result 2026 Out લેખિત પરીક્ષા, શારીરિક કાર્યક્ષમતા કસોટી, શારીરિક માપન અને દસ્તાવેજ ચકાસણી – તમામ તબક્કા સફળતાપૂર્વક પાર … Read more