રેશન કાર્ડ e-KYC 2026: આ કામ તાત્કાલિક કરો, નહીં તો મફત અનાજ બંધ થઈ શકે

Ration Card e-KYC 2026

ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે રેશનકાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. રેશન કાર્ડ e-KYC 2026 હવે ફરજિયાત બનાવવામાં આવ્યું છે. નિર્ધારિત સમયમર્યાદામાં e-KYC પૂર્ણ નહીં કરનાર લાભાર્થીઓને મળતું મફત અનાજ બંધ થઈ શકે છે. Ration Card e-KYC 2026 સરકારે આ નિર્ણય સિસ્ટમમાંથી બોગસ અને નકલી લાભાર્થીઓને દૂર કરવા માટે લીધો છે. … Read more

💵₹3,000 સુધીની 👉 ફ્રી!