14 .2 કિલોગ્રામના LPG સિલિન્ડર સસ્તા થયા, ઘરના બજેટમાં મળશે રાહત
દેશભરના લાખો પરિવારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ૧૪.૨ કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેનો સીધો ફાયદો સામાન્ય લોકોના ખિસ્સાને થયો છે. વધતી મોંઘવારી વચ્ચે આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. LPG Cylinder New Rate આજે શહેર હોય કે ગામ, લગભગ દરેક ઘરમાં રસોઈ માટે ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય … Read more