ફિક્સ પગારનો અનુભવ હવે કાયમી ભરતીમાં માન્ય સરકારી યુનિવર્સિટીઓમાં લાગુ થશે શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં લાંબા સમયથી ચાલતી એક મોટી ગૂંચવણ હવે દૂર થઈ ગઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લઈને જાહેરાત કરી છે કે સરકારી યુનિવર્સિટીઓમાં હવે ‘અધ્યાપક સહાયક’ તરીકેના 5 વર્ષના ફિક્સ પગારનો સમયગાળો શૈક્ષણિક અનુભવ તરીકે માન્ય ગણાશે. Gujarat Govt University Recruitment Rules 2026 આ નિર્ણય ખાસ કરીને એસોસિએટ પ્રોફેસર અને પ્રોફેસરની સીધી … Read more