આજે સોનું અને ચાંદી સસ્તું થયું કે મોંઘું, નવા ભાવ જાણો
5 માર્ચ 2026ના રોજ સોનાં અને ચાંદીના ભાવમાં ફરીથી ઉછાળો જોવા મળ્યો છે. મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને વધતા તણાવનો અસર હવે સીધો રોકાણ બજાર પર પણ દેખાઈ રહ્યો છે. ખાસ કરીને ઇઝરાયેલ, ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળી રહ્યા છે, જેના કારણે સોનાં અને ચાંદીની માંગ વધી ગઈ … Read more