હવે મળશે ₹3,000 માસિક પેન્શન? ચાલો જાણીએ સંપૂર્ણ
દેશમાં કરોડો લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે – દૈનિક મજૂરો, બાંધકામ કામદારો, રિક્ષાચાલકો, ઘરકામ કરનારા, ખેતમજૂરો અને નાના વેપારીઓ. તેઓ આખી જિંદગી મહેનત કરે છે, પરંતુ વૃદ્ધાવસ્થામાં નિયમિત આવકનો અભાવ તેમની સૌથી મોટી ચિંતા બની રહે છે. E Shram Card Yojana આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ઈ-શ્રમ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી હતી, … Read more